Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Pyaar Karyo Beshumaar Lyrics by Kajal Maheriya | Gujarati Song | AtoZLyrics
Pyaar Karyo Beshumaar

Pyaar Karyo Beshumaar Lyrics

ArtistKajal Maheriya
Album
LanguageGujarati
MusicRavi Nagar, Rahul Nadiya
LyricistDarshan Bazigar
LabelSaregama Gujarati
GenreLove
Year2022
StarringSong Karan Rajveer, Khusbu Shah
Release Date2022-03-07

Sung by Kajal Maheriya | Written by Darshan Bazigar

PYAAR KARYO BESHUMAAR LYRICS IN GUJARATI: પ્યાર કરીયો બેસુમાર, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "PYAAR KARYO BESHUMAAR" is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this song is picturised on Karan Rajveer and Khusbu Shah.
Ho…… Aankhe aasu ni dhar
Pyaar karyo beshumaar
Ho…… Aankhe aasu ni dhar
Pyaar karyo beshumaar
Yaad aavi mane tari hadpaar
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Saath taro chhute aevo karu na vichar
Tu maro jiv yaar tu chhe maro pyaar
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Tara thi door rahi mara thi jivay na
Ek ek pal mane ghade tu bhulay na
Ho… Aavi ja yaar have mane tarsaay na
Tara vagar have shwas pan levay na
Ho… Kem kari hu kahu kevo intjar
Aavi ne joi le halat mari yaar
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Raah joine maro tute na vishwas
Mara jivan ma tuj chhe ek khaas
Ho… Hu ne tu bandhana shwas na tantane
Kona nasibe jane malya aaj apane
Ho… Jane aaj galiyo ma nikalyo chhe chand
Ghadi ghadi dil ne aavi tari yaad
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Dil tara vagar tadpe maru yaar.
હો… આંખે આંસુની ધાર
પ્યાર કર્યો બેશુંમાર
હો… આંખે આંસુની ધાર
પ્યાર કર્યો બેશુંમાર
યાદ આવી મને તારી હદપાર
હો… દિલ તારા વગર તડપે મારુ યાર…
હો… દિલ તારા વગર તડપે મારુ યાર…
હો.. સાથ તારો છૂટે એવો કરું ના વિચાર
તું મારો જીવ યાર તું છે મારો પ્યાર
હો.. દિલ તારા વગર તડપે મારુ યાર
હો… દિલ તારા વગર તડપે મારુ યાર
હો તારાથી દૂર રહી મારાથી જીવાય ના
એક એક પલ મને ઘડે તું ભુલાય ના
હો… આવી જા યાર હવે મને તરસાય ના
તારા વગર હવે શ્વાસ પણ લેવાય ના
હો… કેમ કરી કહું કરું કેવો ઇન્તજાર
આવી ને જોઈ લે હાલત મારી યાર
હો.. દિલ તારા વગર તડપે મારુ યાર
હો… દિલ તારા વગર તડપે મારુ યાર
હો… રાહ જોઈને મારો તૂટે ના વિશ્વાસ
મારા જીવન માં તુજ છે એક ખાસ
હો… હું ને તું બંધાણાં શ્વાસ ના તાંતણે
કોના નસીબે જાણે મળ્યા આજ આપણે
atozlyric.com
હો.. જાણે આજ ગલીયોમાં નીકળ્યો છે ચાંદ
ઘડી ઘડી દિલને આવી તારી યાદ
હો.. દિલ તારા વગર તડપે મારુ યાર
હો… દિલ તારા વગર તડપે મારુ યાર
હો.. દિલ તારા વગર તડપે મારુ યાર.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
PYAAR KARYO BESHUMAAR LYRICS IN GUJARATI: પ્યાર કરીયો બેસુમાર, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "PYAAR KARYO BESHUMAAR" is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this song is picturised on Karan Rajveer and Khusbu Shah.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Pyaar Karyo Beshumaar?

You can read the complete lyrics of "Pyaar Karyo Beshumaar" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Pyaar Karyo Beshumaar?

The lyrics of "Pyaar Karyo Beshumaar" were written by Darshan Bazigar.

Who is the singer of Pyaar Karyo Beshumaar?

"Pyaar Karyo Beshumaar" is sung by Kajal Maheriya.