Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Daladu Maru Gothyu Na Gothe Lyrics by Mahesh Vanzara | Gujarati Song | AtoZLyrics
Daladu Maru Gothyu Na Gothe

Daladu Maru Gothyu Na Gothe Lyrics

ArtistMahesh Vanzara
Album
LanguageGujarati
MusicDipesh Chavda
LyricistRamesh Vanchiya
LabelSaregama Gujarati
GenreLove
Year2024
StarringSong Mahesh Vanzara, Sejal Panchal
Release Date2024-06-04

Sung by Mahesh Vanzara | Written by Ramesh Vanchiya

DALADU MARU GOTHYU NA GOTHE LYRICS IN GUJARATI: દલડું મારુ ગોઠ્યું ના ગોઠે, The song is sung by Mahesh Vanzara and released by Saregama Gujarati label. "DALADU MARU GOTHYU NA GOTHE" is a Gujarati Love song, composed by Dipesh Chavda , with lyrics written by Ramesh Vanchiya . The music video of this song is picturised on Mahesh Vanzara and Sejal Panchal.
હો તારું રૂપ જાકમજોળ તારી ઉમર લાગે સોળ
તને જોઈ શેતર ના સેઢે હું થઇ ગયો ઉણગોળ
બોલે લાગે મને એવું કરે કોયલ કલયશોર
તને જોઈ શેતર ના સેઢે હું થઇ ગયો ઉણગોળ
એ તને જોઈ મેં શેતર ના સેઢે
હો તને જોઈ મેં શેતર ના સેઢે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે
અરે અરે અરે તને કઈ હકુ ના તારા મોઢે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે
હો જોણી લેને તૂતો મારા મન ની રે વાતું
તારા શિવાય હવે મને કોઈ ના દેખાતું
અલી હાચુ એ વાત કઉં તને વાત ની રે ઓઠે
આ મનડું મારુ મોન્યુ ના મોને
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે
હો આંખ્યું રે અંજાય એવા છો તમે રૂપાળા
જોઈ લો મારી હોમે ના હૈયા બાળશો મારા
હો મન થી માની લીધા મેતો તમને તો અમારા
હાચે હાચુ કઉસું ગોડી હમ ખઉં તમારા
હો તમને જોયા વગર ચેન પડતું નથી
તમારા શિવાય બીજું કોઈ ગમતું નથી
ચમની વાત લાવું હૈયાની હોઠે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે
એ દિલ મારુ ગોઠ્યું ના ગોઠે
હો બોલવું મારે ઘણું મારી જીભ ના ઉપડતી
કેવડાવું બીજા જોડે તો તું નથી હોમભળતી
હા ચકડોળે ચડ્યું છે આ ચિતડું રે મારુ
દલ ની આ કિતાબે છપાયું મુખડું તમારું
તને જોવા આવું હું તો તારા વાહ માં
હમણાં તું નીકળશે બેહુ એની રાહ માં
એ તારી કાજે બેહુ ગોમ ના રે ચોકે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે
હા પાડી ને ઈશારો કરો ઓકે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે
Ho taru roop jakamjol tari umar lage sol
Tane joi shetar na shedhe hu thai gayo olghol
Bole lage mane evu kare koyal kaleshor
Tane joi shetar na shedhe hu thai gayo olghol
E tane joyi shetar na shedhe
Ho tane joyi me shetar na shedhe
Aa daladu maru ghothyu na gothe
Are are are tane kai haku na tara modhe
Aa daladu maru ghothyu na gothe
Ho joni lene tuto mara man ni re vaatu
Tara sivay mane have koi na dekhatu
Ali hachu ae vaat kau tane vaat ni re othe
Aa manadu maru monyu na mone
Aa daladu maru ghothyu na gothe
Ho aakhyu re anjay eva cho tame rupala
Joi lo mari home na haiya balasho mara
Ho man thi mani lidha meto tamne to amara
Hache hachu kausu godi ham khau tamara
Ho tamane joya vagar chain padatu nathi
Tamara sivay biju koi gamatu nathi
He chamni vaat lavu haiyani hothe
Aa daladu maru ghothyu na gothe
He dil maru gothyu na gothe
Ho bolavu mare ghanu mari jibh na upadati
Kevadavu bija jode to tu nathi hombhalati
Ha chakdole chadyu che aa chitadu re maru
Dal ni aa kitabe chapayu mukhadu tamaru
Ho tane jova aavu hu to tara vaah ma
Hamane tu nikalshe behu eni raah ma
E tari kaje behu gom na re choke
Aa daladu maru ghothyu na gothe
Ha paadi ne isharo karo ok
Aa daladu maru ghothyu na gothe
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
DALADU MARU GOTHYU NA GOTHE LYRICS IN GUJARATI: દલડું મારુ ગોઠ્યું ના ગોઠે, The song is sung by Mahesh Vanzara and released by Saregama Gujarati label. "DALADU MARU GOTHYU NA GOTHE" is a Gujarati Love song, composed by Dipesh Chavda , with lyrics written by Ramesh Vanchiya . The music video of this song is picturised on Mahesh Vanzara and Sejal Panchal.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Daladu Maru Gothyu Na Gothe?

You can read the complete lyrics of "Daladu Maru Gothyu Na Gothe" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Daladu Maru Gothyu Na Gothe?

The lyrics of "Daladu Maru Gothyu Na Gothe" were written by Ramesh Vanchiya.

Who is the singer of Daladu Maru Gothyu Na Gothe?

"Daladu Maru Gothyu Na Gothe" is sung by Mahesh Vanzara.