Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Vidhata Na Lekh Lyrics by Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Gujarati Song | AtoZLyrics
Vidhata Na Lekh

Vidhata Na Lekh Lyrics

ArtistJignesh Barot (Jignesh Kaviraj Barot)
Album
LanguageGujarati
MusicDhaval Kapadiya
LyricistManu Rabari
LabelZee Music Gujarati
GenreSad
Year2022
StarringSong Jignesh Barot, Chhaya Thakor
Release Date2022-03-08

Sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Written by Manu Rabari

વિધાતા ના લેખ | VIDHATA NA LEKH LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Zee Music Gujarati label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Vidhata Na Lekh" are penned by Manu Rabari . The music video of the Gujarati track features Jignesh Barot and Chhaya Thakor.
Nati nasib ma tu ke tari rekh
Nati nasib ma tu ke tari rekh
Keva vidhata ae lakhya mara lekh
Yaad karine aene hu to re rovu
Kya jaine hu to aene re jovu
Mali na shakya ame mari na shakya
Mali na shakya ame mari na shakya
Nati nasib ma tu ke tari rekh
Keva vidhata ae lakhya mara lekh
Jiv ni jem mane hachvine rakhati
Have to bhuli gai yaad nathi karti
Jiv ni jem mane hachvine rakhati
Have to bhuli gai yaad nathi karti
Mane shu vite hu aeklo ja janu
Koni aagal gavu dukh nu mare ganu
Mali na shakya ame mari na shakya
Mali na shakya ame mari na shakya
Rekh vali rani to jiv hati mari
Jiv maro jiv jai ne gayo parbharo
Rekh vali rani to jiv hati mari
Jiv maro jiv jai ne gayo parbharo
Loko ni laje hu to jivi re rahyo chhu
Jivati lash bani fari re rahyo chhhu
Mali na shakya ame mari na shakya
Mali na shakya ame mari na shakya
Nati nasib ma tu ke tari rekh
Keva vidhata ae lakhya mara lekh.
નતી નસીબમાં તું કે તારી રેખ
નતી નસીબમાં તું કે તારી રેખ
કેવા વિધાતા એ લખ્યા મારા લેખ
યાદ કરીને એને હું તો રે રોવું
ક્યાં જઈને હું તો એને રે જોવું
મળી ના શક્યા અમે મરી ના શક્યા
મળી ના શક્યા અમે મરી ના શક્યા

નતી નસીબમાં મારા તું કે તારી રેખ
કેવા વિધાતા એ લખ્યા મારા લેખ
જીવની જેમ મને હાચવીને રાખતી
હવે તો ભૂલી ગઈ યાદ નથી કરતી
જીવની જેમ મને હાચવીને રાખતી
હવે તો ભૂલી ગઈ યાદ નથી કરતી
મને શું વીતે હું એકલો જ જાણું
કોની આગળ ગાવું દુઃખ નું મારે ગાણું
મળી ના શક્યા અમે મરી ના શક્યા
મળી ના શક્યા અમે મરી ના શક્યા
નતી નસીબમાં મારા તું કે તારી રેખ
કેવા વિધાતા એ લખ્યા મારા લેખ
રેખ વાળી રાણી તો જીવ હતી મારો
જીવ મારો જીવ લઇને ગયો પરભારો
રેખ વાળી રાણી તો જીવ હતી મારો
જીવ મારો જીવ લઇને ગયો પરભારો
atozlyric.com
લોકો ની લાજે હું તો જીવી રે રહ્યો છું
જીવતી લાશ બની ફરી રે રહ્યો છું
મળી ના શક્યા અમે મરી ના શક્યા
મળી ના શક્યા અમે મરી ના શક્યા
નતી નસીબમાં મારા તું કે તારી રેખ
કેવા વિધાતા એ લખ્યા મારા લેખ.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
વિધાતા ના લેખ | VIDHATA NA LEKH LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Zee Music Gujarati label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Vidhata Na Lekh" are penned by Manu Rabari . The music video of the Gujarati track features Jignesh Barot and Chhaya Thakor.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Vidhata Na Lekh?

You can read the complete lyrics of "Vidhata Na Lekh" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Vidhata Na Lekh?

The lyrics of "Vidhata Na Lekh" were written by Manu Rabari.

Who is the singer of Vidhata Na Lekh?

"Vidhata Na Lekh" is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).