Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Tu Nasib Ma Nathi Lyrics by Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Gujarati Song | AtoZLyrics
Tu Nasib Ma Nathi

Tu Nasib Ma Nathi Lyrics

ArtistJignesh Barot (Jignesh Kaviraj Barot)
Album
LanguageGujarati
MusicAmit Barot
LyricistAmit Barot
LabelK-Brothers Music
GenreBewafa (બેવફા)
Year2021
StarringSong Neha Suthar, Nirav Bhrambhatt, Jignesh Barot (Kaviraj)
Release Date2021-07-14

Sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Written by Amit Barot

TU NASIB MA NATHI LYRICS IN GUJARATI: તું નશીબ માં નથી, This Gujarati Bewafa (બેવફા) song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by K-Brothers Music . "TU NASIB MA NATHI" song was composed by Amit Barot , with lyrics written by Amit Barot . The music video of this track is picturised on Neha Suthar, Nirav Bhrambhatt and Jignesh Barot (Kaviraj).
Ho tari yaad ma hu raat bhar jagu chhu
Ho tari yaad ma hu raat bhar jagu chhu
Ho mara dil ma tane hachvi ne rakhu chhu
Tu naseeb ma nathi
Tu naseeb ma nathi
Toye vidhata pase magu chhu
Ho tari yaad ma hu raat bhar jagu chhu
Mara dil ma tane hachvi ne rakhu chhu
Ho mara sukh ne dukh no tu hati re saydo
Tara vina eklu lage bale maro jivdo
Ho ho ho samay kyare aavse have tane re madvano
Tara vina kadi na hu khush rehvano
Tu karam ma nathi
Tu karam ma nathi
Toye vidhata pase magu chhu
Ho tari yaad ma hu raat bhar jagu chhu
Mara dil ma tane hachvi ne rakhu chhu
atozlyric.com
Ho nathi hujtu janu have mane kaai re
Jovana male to dilma dukh ghanu thaay re
Ho ho ho mara thi pan janu tane kaai na kevay re
Lakhya hoy je lekh aeto kadiye na bhusay re
Tu aa jiga ni re nathi
Tu aa jiga ni re nathi
Toye vidhata pase magu chhu
Ho tari yaad ma hu raat bhar jagu chhu
Mara dil ma tane hachvi ne rakhu chhu
Ho tari yaad ma hu raat bhar jagu chhu
હો તારી યાદ માં હું રાત ભર જાગું છું
હો તારી યાદ માં હું રાત ભર જાગું છું
હો મારા દિલ માં તને હાચવી ને રાખું છું
તું નસીબ માં નથી
તું નસીબ માં નથી
તોયે વિધાતા પાસે માંગુ છું
હો તારી યાદ માં હું રાત ભર જાગું છું
મારા દિલ માં તને હાચવી ને રાખું છું
ભારતલીરીક્સ.કોમ
હો મારા સુખ ને દુઃખ નો તું હતી રે સાયડો
તારા વિના એકલું લાગે બળે મારો જીવડો
હો હો હો સમય ક્યારે આવશે હવે તને રે મળવાનો
તારા વિના કદી ના હું ખુશ રહેવાનો
તું કરમ માં નથી
તું કરમ માં નથી
તોયે વિધાતા પાસે માંગુ છું
હો તારી યાદ માં હું રાત ભર જાગું છું
મારા દિલ માં તને હાચવી ને રાખું છું
હો નથી હુજતું જાનુ હવે મને કાંઈ રે
જોવાના મળે તો દિલમાં દુઃખ ઘણું થાય રે
હો હો હો મારા થી પણ જાનુ તને કાંઈ ના કેવાય રે
લખ્યા હોય જે લેખ એતો કદીયે ના ભૂંસાય રે
તું આ જીગા ની રે નથી
તું આ જીગા ની રે નથી
તોયે વિધાતા પાસે માંગુ છું
હો તારી યાદ માં હું રાત ભર જાગું છું
મારા દિલ માં તને હાચવી ને રાખું છું
હો તારી યાદ માં હું રાત ભર જાગું છું
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
TU NASIB MA NATHI LYRICS IN GUJARATI: તું નશીબ માં નથી, This Gujarati Bewafa (બેવફા) song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by K-Brothers Music . "TU NASIB MA NATHI" song was composed by Amit Barot , with lyrics written by Amit Barot . The music video of this track is picturised on Neha Suthar, Nirav Bhrambhatt and Jignesh Barot (Kaviraj).

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Tu Nasib Ma Nathi?

You can read the complete lyrics of "Tu Nasib Ma Nathi" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Tu Nasib Ma Nathi?

The lyrics of "Tu Nasib Ma Nathi" were written by Amit Barot.

Who is the singer of Tu Nasib Ma Nathi?

"Tu Nasib Ma Nathi" is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).