Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Tari Chahatna Ame Diwana Lyrics by Vikram Thakor | Gujarati Song | AtoZLyrics
Tari Chahatna Ame Diwana

Tari Chahatna Ame Diwana Lyrics

ArtistVikram Thakor
Album
LanguageGujarati
MusicYash Barot
LyricistRajvinder Singh
LabelDRJ Records Gujarati
GenreLove
Year2021
StarringSong Vikram Thakor, Jyoti Sharma
Release Date2021-12-20

Sung by Vikram Thakor | Written by Rajvinder Singh

તારી ચાહતના અમે દીવાના | TARI CHAHATNA AME DIWANA LYRICS IN GUJARATI is recorded by Vikram Thakor from DRJ Records Gujarati label. The music of the song is composed by Yash Barot , while the lyrics of "Tari Chahatna Ame Diwana" are penned by Rajvinder Singh . The music video of the Gujarati track features Vikram Thakor and Jyoti Sharma.
Ho… Jota ja tamne have lage chhe mane
Ho… Ho… Jota ja tamne have lage chhe mane
Tame chho aej mara dil ne game
Tari mate jaanu ame jivvana
Tari mate jaanu ame marvana
Thaya juda… Thaya juda
Ho… Thaya juda to janu ame marvana
Padya juda to janu mari re javana
Ho… Vato bani ne hotho par raho chho
Sapna bani ne aakho ma vaso chho
Ho… Dhadkan bani ne dil ma dhadko chho
Kem mane pagal aashiq re karo cho
Tari chahat ma ame to diwana
Tari chahat ma ame to diwana
Thaya juda… Thaya juda
Ho… Thaya juda to janu ame marvana
Padya juda to janu mari re javana
Ho… Tara vagar mari zindagi adhuri
Nahi sathi shaku aek pal ni aa duri
Ho… Samje na tu mara dil ni majburi
Adhuri preet mari kari de tu puri
Ho… Khai le kasam have sathe jivvani
Mari ja chhe tu mari re rahevani
Reshu bhela… Reshu bhela
Reshu bhela jag thi na darvana
Ho… Jota ja tamne have lage chhe mane
Tame chho aej mara dil ne game
Tari mate jaanu ame jivvana
Tari mate jaanu ame marvana
Thaya juda… Thaya juda
Ho… Thaya juda to janu ame marvana
Janamo janam prem tuj thi karvana.
હો… જોતા જ તમને હવે લાગે છે મને
હો… હો… જોતા જ તમને હવે લાગે છે મને
તમે છો એજ મારા દિલને ગમે
તારી માટે જાનું અમે જીવવાના
તારી માટે જાનું અમે મરવાના
થયા જુદા… થયા જુદા
હો… થયા જુદા તો જાનુ અમે મરવાના
પડયા જુદા તો જાનુ મરી રે જવાના
હો… વાતો બની ને હોઠો પર રહો છો
સપના બની ને આંખોમાં વસો છો
હો… ધડકન બનીને દિલમાં ધડકો છો
કેમ મને પાગલ આશિક રે કરો છો
તારી ચાહતમાં અમે તો દીવાના
તારી ચાહતમાં અમે તો દીવાના
થયા જુદા… થયા જુદા
હો… થયા જુદા તો જાનુ અમે મરવાના
પડયા જુદા તો જાનુ મરી રે જવાના
હો… તારા વગર મારી જિંદગી અધૂરી
નહીં સહી શકું એક પલની આ દુરી
હો… સમજે ના તું મારા દિલની મજબૂરી
અધૂરી પ્રીત મારી કરી દે તું પુરી
હો.. ખઈ લે કસમ હવે સાથે જીવવાની
મારી જ છે તું મારી રે રહેવાની
રેશું ભેળા… રેશું ભેળા
રેશું ભેળા જગથી ના ડરવાના
atozlyric.com
હો… જોતા જ તમને હવે લાગે છે મને
તમે છો એજ મારા દિલ ને ગમે
તારી માટે જાનું અમે જીવવાના
તારી માટે જાનું અમે મરવાના
થયા જુદા… થયા જુદા
હો… થયા જુદા તો જાનુ અમે મરવાના
જનમો જનમ પ્રેમ તુજથી કરવાના.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
તારી ચાહતના અમે દીવાના | TARI CHAHATNA AME DIWANA LYRICS IN GUJARATI is recorded by Vikram Thakor from DRJ Records Gujarati label. The music of the song is composed by Yash Barot , while the lyrics of "Tari Chahatna Ame Diwana" are penned by Rajvinder Singh . The music video of the Gujarati track features Vikram Thakor and Jyoti Sharma.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Tari Chahatna Ame Diwana?

You can read the complete lyrics of "Tari Chahatna Ame Diwana" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Tari Chahatna Ame Diwana?

The lyrics of "Tari Chahatna Ame Diwana" were written by Rajvinder Singh.

Who is the singer of Tari Chahatna Ame Diwana?

"Tari Chahatna Ame Diwana" is sung by Vikram Thakor.