Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Takdir No Tamasho Lyrics by Rakesh Barot | Gujarati Song | AtoZLyrics
Takdir No Tamasho

Takdir No Tamasho Lyrics

ArtistRakesh Barot
Album
LanguageGujarati
MusicVishal Bageshwari, Sunil Bageshwari
LyricistKetan Barot
LabelSaregama Gujarati
GenreSad
Year2022
StarringSong Rakesh Barot, Chhaya Thakor, Jyoti Sharma, Dinesh Rami
Release Date2022-06-24

Sung by Rakesh Barot | Written by Ketan Barot

તકદીર નો તમાશો | TAKDIR NO TAMASHO LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Saregama Gujarati label. The music of the song is composed by Vishal Bageshwari and Sunil Bageshwari , while the lyrics of "Takdir No Tamasho" are penned by Ketan Barot . The music video of the Gujarati track features Rakesh Barot, Chhaya Thakor, Jyoti Sharma and Dinesh Rami.
Ho… Takdir no kevo tamasho thayo
Ho… Takdir no kevo tamasho thayo
Are chen mari jindagi no lutai gayo
Takdir no kevo tamasho thayo
Chen mari jindagi no lutai gayo
Manyo hato pyar ae maro na thayo
Hu radto rahyo maro guno re kayo
Tu chhodi ne gai hu kyar no rahyo
Manyo hato pyar ae maro na thayo
Manyo hato pyar ae maro na thayo
Modhu taru joine mara dada re jata’ta
Tane re joi ne janu ame jivta’ta
Padchhayo thai ne janu pachhad farta’ta
Tari khushiyo ma ame khush raheta’ta
Ae samay je gayo mane yaad rahi gayo
Tara vina have sav aeklo thai gayo
Manyo hato pyar ae maro na thayo
Manyo hato pyar ae maro na thayo
Tane hu dil thi mari jindagi mani bethyo
Tara mate janu me kari’ti bahu vetho
Tara vagar 1 minite noto reto
Tane na gamyu to kari didhyo chheto
Hu dukhi thai gayo tane fer na padyo
Shu tane koi navo premi mali ra gayo
Manyo hato pyar ae maro na thayo
Manyo hato pyar ae maro na thayo
Manyo hato pyar ae maro na thayo
Manyo hato pyar ae maro na thayo
Manyo hato pyar ae maro na thayo.
હો… તકદીર નો કેવો તમાશો થયો
હો… તકદીર નો કેવો તમાશો થયો
અરે ચેન મારી જિંદગી નો લૂંટાઈ ગયો
તકદીર નો કેવો તમાશો થયો
ચેન મારી જિંદગી નો લૂંટાઈ ગયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
atozlyric.com
હું રડતો રહ્યો મારો ગુનો રે કયો
તું છોડી ને ગઈ હું ક્યાર ના રહ્યો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
મોઢું તારું જોઈને મારા દાડા રે જાતા’તા
તને રે જોઈ ને જાનુ અમે જીવતા’તા
પડછાયો થઇ ને જાનુ પાછળ ફરતા’તા
તારી ખુશીયોમાં અમે ખુશ રહેતા’તા
એ સમય જે ગયો મને યાદ રહી ગયો
તારા વિના હવે સાવ એકલો થઇ ગયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
તને હું દિલથી મારી જિંદગી માની બેઠયો
તારા માટે જાનુ મેં કરી’તી બહુ વેઠો
તારા વગર 1 મિનિટે નોતો રેતો
તને ના ગમ્યું તો કરી દીધ્યો છેટો
હું દુઃખી થઇ ગયો તને ફેર ના પડયો
શું તને કોઈ નવો પ્રેમી મળી રે ગયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો
માન્યો હતો પ્યાર એ મારો ના થયો.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
તકદીર નો તમાશો | TAKDIR NO TAMASHO LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Saregama Gujarati label. The music of the song is composed by Vishal Bageshwari and Sunil Bageshwari , while the lyrics of "Takdir No Tamasho" are penned by Ketan Barot . The music video of the Gujarati track features Rakesh Barot, Chhaya Thakor, Jyoti Sharma and Dinesh Rami.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Takdir No Tamasho?

You can read the complete lyrics of "Takdir No Tamasho" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Takdir No Tamasho?

The lyrics of "Takdir No Tamasho" were written by Ketan Barot.

Who is the singer of Takdir No Tamasho?

"Takdir No Tamasho" is sung by Rakesh Barot.