Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Mari Jaan Lyrics by Shital Thakor | Gujarati Song | AtoZLyrics
Mari Jaan

Mari Jaan Lyrics

ArtistShital Thakor
Album
LanguageGujarati
MusicVishal Modi, Vivek Rao, Utpal Barot
LyricistKamlesh Thakor (Sultan), Vijay Thakor
LabelKarma Vision
GenreLove
Year2021
StarringSong Fenil Gandhi, Ishika Toria
Release Date2021-03-19

Sung by Shital Thakor | Written by Kamlesh Thakor (Sultan), Vijay Thakor

MARI JAAN LYRICS IN GUJARATI: મારી જાન, This Gujarati Love song is sung by Shital Thakor & released by Karma Vision . "MARI JAAN" song was composed by Vishal Modi , Vivek Rao and Utpal Barot , with lyrics written by Kamlesh Thakor (Sultan) and Vijay Thakor . The music video of this track is picturised on Fenil Gandhi and Ishika Toria.
હો મળજો મારે તમને કેહવી છે વાત
હો મળજો મારે તમને કેહવી છે વાત
તમને ક્યાં ખબર છે તમે તો છો ખાશ
હો દિલ તો જંખે છે મુલાકાત
હળવે થી કાન માં કેહવી એક વાત
ભારતલીરીક્સ.કોમ
પણ ક્યાં ખબર છે તમને
વાલા ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન
પણ ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન
હો તારા મારા પ્રેમ ની હર ગલીએ ચર્ચાઓ
તારો ચહેરો જોઉં ના દિવસ જાય ના મારો
હો વાલા તમારી યાદો માં હું રોઉં આખી રાતો
બાંધવો તમારા થી જીવન ભર નો નાતો
હો સાચા પ્રેમી નું દિલ ના દુખાવો
સપના માં ઘણું આવ્યા જીવન માં હવે આવો
પણ ક્યાં ખબર છે તમને
વાલા ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન
અરે ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન
હો બહુ કરું પ્રેમ તમને કહી નથી સકતી
તારા વિચારો માં આંખો રોજ રડતી
હો હો હો બનવું છે મારે તારા ઘરની રાણી
ખબર નથી ક્યારે પુરી થાશે આ કહાની
હો એક તરફી પ્રેમ ને થયા આજ વર્ષો
કહો તો ખરા હવે તમે ક્યારે મળશો
પણ ક્યાં ખબર છે તમને
વાલા ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન
અરે ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન
વાલમ ક્યાં ખબર છે તમને તમે છો મારી જાન
Ho madjo mare tamne kehavi chhe vaat
Ho madjo mare tamne kehavi chhe vaat
Tamne kya khabar chhe tame to chho khash
Ho dil to jankhe chhe mulakat
Hadve thi kaan ma kehavi ek vaat
Pan kya khabar chhe tamne
Wala kya khabar chhe tamne, tame chho mari jaan
Pan kya khabar chhe tamne, tame chho mari jaan
Ho tara mara prem ni har galiye charchao
Taro chahero jou na divas jaay na maro
Ho wala tamari yaado ma hu rou aakhi rato
Bandhvo tamara thi jivan bhar no nato
Ho sacha premi nu dil na dukhavo
Sapna ma ghanu aavya jivan ma have aavo
Pan kya khabar chhe tamne
Wala kya khabar chhe tamne, tame chho mari jaan
Are kya khabar chhe tamne, tame chho mari jaan
atozlyric.com
Ho bahu karu prem tamne kahi nathi sakti
Tara vicharo maa aankho roj radti
Ho ho ho banvu chhe mare tara gharni rani
Khabar nathi kyare puri thaase aa kahani
Ho ek tarfi prem ne thaya aaj varso
Kaho to khara have tame kyare madso
Pan kya khabar chhe tamne
Wala kya khabar chhe tamne, tame chho mari jaan
Are kya khabar chhe tamne, tame chho mari jaan
Valam kya khabar chhe tamne, tame chho mari jaan
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
MARI JAAN LYRICS IN GUJARATI: મારી જાન, This Gujarati Love song is sung by Shital Thakor & released by Karma Vision . "MARI JAAN" song was composed by Vishal Modi , Vivek Rao and Utpal Barot , with lyrics written by Kamlesh Thakor (Sultan) and Vijay Thakor . The music video of this track is picturised on Fenil Gandhi and Ishika Toria.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Mari Jaan?

You can read the complete lyrics of "Mari Jaan" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Mari Jaan?

The lyrics of "Mari Jaan" were written by Kamlesh Thakor (Sultan), Vijay Thakor.

Who is the singer of Mari Jaan?

"Mari Jaan" is sung by Shital Thakor.