Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Bewafa Mane Tari Padi Lyrics by Gopal Bharwad | Gujarati Song | AtoZLyrics
Bewafa Mane Tari Padi

Bewafa Mane Tari Padi Lyrics

ArtistGopal Bharwad
Album
LanguageGujarati
MusicShashi Kapadiya
LyricistHarshad Mer, Prakash Jay Goga
LabelT-Series
GenreBewafa (બેવફા)
Year2024
StarringSong Karan Rajveer, Zeel Joshi
Release Date2024-07-04

Sung by Gopal Bharwad | Written by Harshad Mer, Prakash Jay Goga

BEWAFA MANE TARI PADI LYRICS IN GUJARATI: બેવફા મને તારી પડી, The song is sung by Gopal Bharwad and released by T-Series Gujarati label. "BEWAFA MANE TARI PADI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Shashi Kapadiya , with lyrics written by Harshad Mer and Prakash Jay Goga . The music video of this song is picturised on Karan Rajveer and Zeel Joshi.
દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન
હો દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન
તોય તારા માટે ધડકે મારા દિલ ની રે ધડકન
આજ નો દાડો ને કાલ ની ઘડી તારા જેવી તો મેં ચોય ના ભાળી
ઓ તોયે બેવફા મને તારી પડી તોય બેવફા મને તારી પડી
ઓ દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન
તોય તારા માટે હજુ ધડકે છે આ ધડકન
ઓ મલ્યા હમાચાર મને જે દાડે તારા
હામ્ભળીને હોશ ઉડી ગયા તે દી મારા
હો ફૂટેલા કિસ્મત હશે જો ને મારા
બેવફા નેકડ્યા પ્રેમ કરવા વાળા
હો લૂંટાણા અમે તારો વિશ્વાસ કરી
રાજી થયા તમે દિલ રે તોડી
હો તોયે બેવફા મને તારી પડી
હો તોયે બેવફા મને તારી પડી
હો દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન
તોયે તારા માટે હજુ ધડકે છે આ ધડકન
ઓ દાડો ઉગે ને એટલું વિચારુ
હવે ભગવાન મને લઈ લે તો હારુ
ઓ મોઢું પણ જોવુ હવે ગમતુ નથી તારુ
તારી જોડે પ્રેમ ના થયો હોત તો હારુ
હો મારી જીંદગી તો ભડકે બળી
હવે તારા દિલ ને ટાઢક વળી
ઓ તોયે બેવફા મને તારી પડી
ઓ તોયે બેવફા મને તારી પડી
હો દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન
તોય તારા સાથ હજી ધડકે છે આ ધડકન
Dil todine jodvama tu nikdi number one
Ho dil todine jodvama tu nikdi number one
Toy tara mate dhadke mara dil ni re dhadkan
Aaj no dado ne kal ni ghadi tara jevi to me choy na bhadi
O toy bewafa mane tari padi toy bewafa mane tari padi
O dil todine jodvama tu nikdi number one
Toy tara mate haju dhadke che aa dhankan
O malya hamachar mane je dade tara
Hambhdine hosh udi gaya te di mara
Ho futela kismat hase jo ne mara
Bewafa nekdya prem karva vada
Ho lutana ame taro viswas kari
Raji thaya tame dil re todi
Ho toye bewafa mane tari padi
Ho toye bewafa mane tari padi
Ho dil todine jodvama tu nikdi number one
Toy tara mate haju dhadke che aa dhadkan
O dado ughe ne etlu vicharu
Have bhagwan mane lai le to haaru
O modhu pan jovu have gamtu nathi taru
Tari jode prem na thayo hot to haru
Ho mari zindagi to bhadke badi
Have tara dil ne tadhak vadi
O toy bewafa mane tari padi
O toy bewafa mane tari padi
Ho dil todine jodvama tu nikdi number one
Toy tara mate haju dhadke che aa dhadkan
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
BEWAFA MANE TARI PADI LYRICS IN GUJARATI: બેવફા મને તારી પડી, The song is sung by Gopal Bharwad and released by T-Series Gujarati label. "BEWAFA MANE TARI PADI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Shashi Kapadiya , with lyrics written by Harshad Mer and Prakash Jay Goga . The music video of this song is picturised on Karan Rajveer and Zeel Joshi.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Bewafa Mane Tari Padi?

You can read the complete lyrics of "Bewafa Mane Tari Padi" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Bewafa Mane Tari Padi?

The lyrics of "Bewafa Mane Tari Padi" were written by Harshad Mer, Prakash Jay Goga.

Who is the singer of Bewafa Mane Tari Padi?

"Bewafa Mane Tari Padi" is sung by Gopal Bharwad.