Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Ja Taru Bhalu Thay Lyrics by Vijay Suvada | Gujarati Song | AtoZLyrics
Ja Taru Bhalu Thay

Ja Taru Bhalu Thay Lyrics

ArtistVijay Suvada
Album
LanguageGujarati
MusicDhaval Kapadiya
LyricistKetan Barot
LabelFolk Fusion
GenreSad
Year2021
StarringSong Yuvraj Suvada, Shushil Shah, Mamta Chaudhari
Release Date2021-06-14

Sung by Vijay Suvada | Written by Ketan Barot

LYRICS OF JA TARU BHALU THAY IN GUJARATI: જા તારૂ ભલુ થાય, The song is sung by Vijay Suvada from Folk Fusion . "JA TARU BHALU THAY" is a Gujarati Sad song, composed by Dhaval Kapadiya , with lyrics written by Ketan Barot . The music video of the track is picturised on Yuvraj Suvada, Shushil Shah and Mamta Chaudhari.
Ho bhale dil todyu tane koy na kevay
Ho bhale dil todyu tane koy na kevay
Tara sansarma sada sukh chhalkay
Are ja ja taru bhalu thay
Are ja ja taru bhalu thay
Ho taro pati sada tane hachavine rakhe
Aasu na aava de kadi tari ankhe
Ho bhale mara dilma dukh thay
atozlyric.com
Are ja ja taru bhalu thay
Ae vali ja ja taru bhalu thay
Ho tu to maro jeev chhe tane kya khabar chhe
Hacha mara premni tane kya kadar chhe
Ao ho mara karta valo tane vali taro var chhe
Pan aa dilne aek tari fikar chhe
Ho ame to baliye tari judaini aage
Mane tu meli chali sasariyani vaate
Ho bhale jee bali le viday
Are ja ja taru bhalu thay
Ae vali ja ja taru bhalu thay
Ho bhul chuk hoy to maaf kari deje
Mane bhuli jaje taru ghar bodhine reje
Ho samay na sathvare vali tu to jeevi leje
Biju badhu bhuli jaje dharaine tu khaje
Ho tara re mate roj duvao re mage
Tav ke tadko kadi tane na lage
He bhale maru thavu hoy ae thay
Are ja ja taru bhalu thay
Ae vali ja ja taru bhalu thay.
હો ભલે દિલ તોડ્યુ તને કોય ના કેવાય
હો ભલે દિલ તોડ્યુ તને કોય ના કેવાય
તારા સંસારમાં સદા સુખ છલકાય
અરે જા જા તારૂ ભલું થાય
અરે જા જા તારૂ ભલું થાય
હો તારો પતિ સદા તને હાચવીને રાખે
આંસુ ના આવા દે કદી તારી આંખે
હો ભલે મારા દિલમાં દુઃખ થાય
ભારતલીરીક્સ.કોમ
અરે જા જા તારૂ ભલું થાય
એ વાલી જા જા તારૂ ભલું થાય
હો તુ તો મારો જીવ છે તને ક્યાં ખબર છે
હાચા મારા પ્રેમની તને ક્યાં કદર છે
ઓ હો મારા કરતા વાલો તને વાલી તારો વર છે
પણ આ દિલને એક તારી ફિકર છે
હો અમે તો બળીયે તારી જુદાઈની આગે
મને તુ મેલી ચાલી સાસરીયાની વાટે
હો ભલે જીવ બાળી લે વિદાય
અરે જા જા તારૂ ભલું થાય
એ વાલી જા જા તારૂ ભલું થાય
હો ભૂલ ચૂક હોય તો માફ કરી દેજે
મને ભુલી જ જે તારૂ ઘર બોઘીને રેજે
હો સમય ના સથવારે વાલી તુ તો જીવી લેજે
બીજું બધું ભૂલી જ જે ધરઈને તું ખાજે
હો તારા રે માટે રોજ દુવાઓ રે માંગે
તાવ કે તડકો કદી તને ના લાગે
હે ભલે મારુ થવું હોય એ થાય
અરે જા જા તારૂ ભલું થાય
એ વાલી જા જા તારૂ ભલું થાય.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
LYRICS OF JA TARU BHALU THAY IN GUJARATI: જા તારૂ ભલુ થાય, The song is sung by Vijay Suvada from Folk Fusion . "JA TARU BHALU THAY" is a Gujarati Sad song, composed by Dhaval Kapadiya , with lyrics written by Ketan Barot . The music video of the track is picturised on Yuvraj Suvada, Shushil Shah and Mamta Chaudhari.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Ja Taru Bhalu Thay?

You can read the complete lyrics of "Ja Taru Bhalu Thay" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Ja Taru Bhalu Thay?

The lyrics of "Ja Taru Bhalu Thay" were written by Ketan Barot.

Who is the singer of Ja Taru Bhalu Thay?

"Ja Taru Bhalu Thay" is sung by Vijay Suvada.