Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Jannat Lyrics by Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Gujarati Song | AtoZLyrics
Jannat

Jannat Lyrics

ArtistJignesh Barot (Jignesh Kaviraj Barot)
Album
LanguageGujarati
MusicRavi Nagar, Rahul Nadiya
LyricistDarshan Bazigar
LabelDRJ Records Gujarati
GenreSad
Year2022
StarringSong Jignesh Barot, Marjina Divan, Bhavin Parmar, Rajesh Zaveri
Release Date2022-03-05

Sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Written by Darshan Bazigar

LYRICS OF JANNAT IN GUJARATI: જન્નત, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from DRJ Records Gujarati . "JANNAT" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of the track is picturised on Jignesh Barot, Marjina Divan, Bhavin Parmar and Rajesh Zaveri.
Ho… Tu hati jode jindgi jannat hati
Ho… Tu hati jode jindgi jannat hati
Mangi duva ne mali mannat hati
Ho… Tu hati jode jindgi jannat hati
Mangi duva ne mali mannat hati
Je hati mari duniya ae mane na mali
Ho… Je hati mari duniya ae mane na mali
Ho… Chahva chhata tari chahat na mali
Milan na badlama judai mali
Je hati mari duniya ae mane na mali
Ho… Je hati mari duniya ae mane na mali
Ho… Janu chhu tari pan kaik majburi hashe
Mara thi dur rai tu pan na raji hashe
Ho… Keva shu mangti me pan na janyu
Hatu shu karan ae mane na hamjanu
Ho… Tu to gai pan tari yaado muki gai
Kem tu mane hav aeklo kari gai
Je hati mari duniya ae mane na mali
Je hati mari duniya ae mane na mali
Ho… Hatho ni lakir ma nathu tu takdir ma nathi
Tari jode rahevu ae mara re nasib ma nathi
Ho… Hatu sukh tari jode tu hati mari jode
Vidhi na lekh jone nathi tu mari jode
Ho… Hati shu majburi vat na kari
Juda thaya pachhi fari na mali
Je hati mari duniya ae mane na mali
Ho… Je hati mari duniya ae mane na mali
Ho… Je hati mari duniya ae mane na mali.
હો… તું હતી જોડે જિંદગી જન્નત હતી
હો… તું હતી જોડે જિંદગી જન્નત હતી
માંગી દુવાને મળી મન્નત હતી
હો… તું હતી જોડે જિંદગી જન્નત હતી
માંગી દુવાને મળી મન્નત હતી
જે હતી મારી દુનિયા એ મને ના મળી
હો… જે હતી મારી દુનિયા એ મને ના મળી
હો… ચાહવા છતાં તારી ચાહત ના મળી
મિલનના બદલમાં જુદાઈ મળી
જે હતી મારી દુનિયા એ મને ના મળી
હો… જે હતી મારી દુનિયા એ મને ના મળી
હો… જાણું છું તારી પણ કંઈક મજબુરી હશે
મારાથી દૂર રઈ તું પણ ના રાજી હશે
હો.. કેવા શું માંગતી મેં પણ ના જાણ્યું
હતું શું કારણ એ મને ના હમજાણું
હો… તું તો ગઈ પણ તારી યાદો મુકી ગઈ
કેમ તું મને હાવ એકલો કરી ગઈ
જે હતી મારી દુનિયા એ મને ના મળી
જે હતી મારી દુનિયા એ મને ના મળી
atozlyric.com
હો… હાથોની લકીરમાં નથી તું તકદીરમાં નથી
તારી જોડે રહેવું એ મારા રે નસીબમાં નથી
હો… હતું સુખ તારી જોડે તું હતી મારી જોડે
વિધીના લેખ જોને નથી તું મારી જોડે
હો… હતી શું મજબૂરી વાત ના કરી
જુદા થયા પછી ફરી ના મળી
જે હતી મારી દુનિયા એ મને ના મળી
હો… જે હતી મારી દુનિયા એ મને ના મળી
હો… જે હતી મારી દુનિયા એ મને ના મળી.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
LYRICS OF JANNAT IN GUJARATI: જન્નત, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from DRJ Records Gujarati . "JANNAT" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of the track is picturised on Jignesh Barot, Marjina Divan, Bhavin Parmar and Rajesh Zaveri.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Jannat?

You can read the complete lyrics of "Jannat" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Jannat?

The lyrics of "Jannat" were written by Darshan Bazigar.

Who is the singer of Jannat?

"Jannat" is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).