Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Premi Dushman Thayi Gaya Lyrics by Kajal Maheriya | Gujarati Song | AtoZLyrics
Premi Dushman Thayi Gaya

Premi Dushman Thayi Gaya Lyrics

ArtistKajal Maheriya
Album
LanguageGujarati
MusicVishal Vagheshwari, Sunil Vagheshwari
LyricistRavat, Devraj Adroj
LabelSaregama Gujarati
GenreSad, Bewafa (બેવફા)
Year2022
StarringSong Yashvi Patel, Bhavin Paramar, Rashmika Upadhyay, Kishor Vyash
Release Date2022-04-04

Sung by Kajal Maheriya | Written by Ravat, Devraj Adroj

પ્રેમી દુશ્મન થઈ ગયા | PREMI DUSHMAN THAYI GAYA LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "PREMI DUSHMAN THAYI GAYA" Gujarati song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of this Sad and Bewafa (બેવફા) song stars Yashvi Patel, Bhavin Paramar, Rashmika Upadhyay and kishor Vyash.
Ho… Aaj keva vayra valya… Valya…
Ho… Aaj keva vayra valya… Valya…
Prem mate tane kagarya
Ho… Aaj keva vayra valya… Valya…
Premi dushman thai malya
Ho… Mangyo hato prem aankhe aasu re malya
Rakhya jene dil ma ae dagala nekalya
Aaj keva vayra valya
Ho… Aaj keva vayra valya… Valya…
Dard mara dil ne re malya
Dard mara dil ne re malya
Bhulthi ae kadi prem nu aa nam kadi na leshu
Je raste tara sang chadhya ae rasto chhodi deshu
Ho… Khota tara prem na vishwas ma rahya
Have ame gharna na ghat na rahya
Aaj keva vayra valya
Ho… Aaj keva vayra valya… Valya…
Dard mara dil ne re malya
Dard mara dil ne re malya
Ho… Kahi to jovutu shu hatu tara dil ma
Jiv ame maro kadhi deta
Ho… Todvo ja hato tare muj thi nato
Jindagi thi tara jata reta
Pagal bani ne tara prem ma faru
Pade na farak tane hu jivu ke maru
Aaj keva vayra valya
Ho… Aaj keva vayra valya… Valya…
Dard mara dil ne re malya
Dard mara dil ne re malya
Dard mara dil ne re malya
Dard mara dil ne re malya.
હો… આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં…
હો… આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં…
પ્રેમ માટે તને કગર્યા
હો… આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં…
પ્રેમી દુશ્મન થઇ મળ્યા
atozlyric.com
હો… માંગ્યો હતો પ્રેમ આંખે આંસુ રે મળ્યા
રાખ્યા જેને દિલમાં એ દગાળા નેકળ્યા
આજ કેવા વાયરા વળ્યાં
આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં…
દર્દ મારા દિલ ને રે મળ્યા
દર્દ મારા દિલ ને રે મળ્યા
ભૂલથી એ કદી પ્રેમનું આ નામ કદી ના લેશું
જે રસ્તે તારા સંગ ચઢ્યા એ રસ્તો છોડી દેશું
હો… ખોટા તારા પ્રેમ ના વિશ્વાસ માં રહ્યા
હવે અમે ઘરના ના ઘાટ ના રહ્યા
આજ કેવા વાયરા વળ્યાં
આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં…
દર્દ મારા દિલ ને રે મળ્યા
દર્દ મારા દિલ ને રે મળ્યા
હો… કહી તો જોવુંતું શું હતું તારા દિલ માં
જીવ અમે મારો કાઢી દેતા
હો… તોડવો જ હતો તારે મુજથી નાતો
જિંદગીથી તારી જતા રેતા
પાગલ બની ને તારા પ્રેમ માં ફરું
પડે ના ફરક તને હું જીવું કે મરુ
આજ કેવા વાયરા વળ્યાં
આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં…
દર્દ મારા દિલ ને રે મળ્યા
દર્દ મારા દિલ ને રે મળ્યા
દર્દ મારા દિલ ને રે મળ્યા
દર્દ મારા દિલ ને રે મળ્યા.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
પ્રેમી દુશ્મન થઈ ગયા | PREMI DUSHMAN THAYI GAYA LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "PREMI DUSHMAN THAYI GAYA" Gujarati song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Ravat and Devraj Adroj . The music video of this Sad and Bewafa (બેવફા) song stars Yashvi Patel, Bhavin Paramar, Rashmika Upadhyay and kishor Vyash.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Premi Dushman Thayi Gaya?

You can read the complete lyrics of "Premi Dushman Thayi Gaya" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Premi Dushman Thayi Gaya?

The lyrics of "Premi Dushman Thayi Gaya" were written by Ravat, Devraj Adroj.

Who is the singer of Premi Dushman Thayi Gaya?

"Premi Dushman Thayi Gaya" is sung by Kajal Maheriya.