Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Tu Maro Moraliyo Hu Tari Dheladi Lyrics by Tejal Thakor, Kaushik Bharwad | Gujarati Song | AtoZLyrics
Tu Maro Moraliyo Hu Tari Dheladi

Tu Maro Moraliyo Hu Tari Dheladi Lyrics

ArtistTejal Thakor, Kaushik Bharwad
Album
LanguageGujarati
MusicVishal Vagheshwari
LyricistJashwant Gangani
LabelJhankar Music
GenreLove
Year2024
StarringSong Neha Suthar, Karan Rajveer
Release Date2024-06-19

Sung by Tejal Thakor, Kaushik Bharwad | Written by Jashwant Gangani

TU MARO MORALIYO HU TARI DHELADI LYRICS IN GUJARATI: Tu Maro Moraliyo Hu Tari Dheladi (તુ મારો મોરલીયો હું તારી ઢેલડી) is a Gujarati Love song, voiced by Tejal Thakor and Kaushik Bharwad from Jhankar Music . The song is composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of the song features Neha Suthar and Karan Rajveer.
હું તારા ખેતરડા ના ખૂણે ટહુકા કરતી આવુ
હું તારા ખેતરડા ના ખૂણે ટહુકા કરતી આવુ સાયબા
તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
હે તારા ટહુકે રૂપલડી
હે તારા ટહુકે રૂપલડી
હું સાવન થઈ ને આવુ સાજણા
હું તારો મોરલીયો તું મારી ઢેંલડી
તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
હે મારા દિલ ની હર ધડકન માં ગોરી તારુ નામ છે
તું છે મારુ અડસઠ તીરથ તુ રૂદિયા નુ ધામ છે
હો મારા દિલ ની હર ધડકન માં ગોરી તારુ નામ છે
તું છે મારુ અડસઠ તીરથ તુ રૂદિયા નુ ધામ છે
હે તારા સમણે જગમગતો
હે તારા સમણે જગમગતો
હું ચાંદો થઈ ને આવુ સાજણા
હું તારો મોરલીયો તું મારી ઢેંલડી
તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
હે પાલવડા ના ધાગે ધાગે પ્રીતમ તારા ગીત રે
તું મારા જીવતર નુ જરણું તું મારુ સંગીત રે
હો પાલવડા ના ધાગે ધાગે પ્રીતમ તારા ગીત રે
તું મારા જીવતર નુ ઝરણું તું મારુ સંગીત રે
હે તારા મારા પ્રેમ ના ગીતો
હે તારા મારા પ્રેમ ના ગીતો
લોકો રોજ ગાશે સાયબા
તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
હો હું તારો મોરલીયો તું મારી ઢેંલડી
તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
હો હું તારો મોરલીયો તુ મારી ઢેંલડી
Hu tara khetrada na khune tahuka karti aavu
Hu tara khetrada na khune tahuka karti aavu saayba
Tu maro moraliyo hu tari dheldi
Ho tara tahuke rupaldi
Ho tara tahuke rupaldi
Hu savan thai ne aavu sajana
Hu taro moraliyo tu mari dheldi
Tu maro moraliyo hu tari dheldi
He mara dil ni har dhadkan ma gori taru naam chhe
He tu chhe maru adasath tirath tu rudiya nu dham chhe
Ho mara dil ni har dhadkan ma gori taru naam chhe
Tu chhe maru adasath tirath tu rudiya nu dham chhe
He tara samne jagmagto
He tara samne jagmagto
Hu chando thai ne aavu sajana
Hu taro moraliyo tu mari dheldi
Tu maro moraliyo hu tari dheldi
He palvada na dhage dhage pritam tara geet re
Tu mara jivtar nu jaranu tu maru sangeet re
Ho palvada na dhage dhage pritam tara geet re
Tu mara jivtar nu jaranu tu maru sangeet re
He tara mara prem na geeto
He tara mara prem na geeto
Loko roj gashe saayba
Tu maro moraliyo hu tari dheldi
Ho hu taro moraliyo tu mari dheldi
Tu maro moraliyo hu tari dheldi
Ho hu taro moraliyo tu mari dheldi
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
TU MARO MORALIYO HU TARI DHELADI LYRICS IN GUJARATI: Tu Maro Moraliyo Hu Tari Dheladi (તુ મારો મોરલીયો હું તારી ઢેલડી) is a Gujarati Love song, voiced by Tejal Thakor and Kaushik Bharwad from Jhankar Music . The song is composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of the song features Neha Suthar and Karan Rajveer.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Tu Maro Moraliyo Hu Tari Dheladi?

You can read the complete lyrics of "Tu Maro Moraliyo Hu Tari Dheladi" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Tu Maro Moraliyo Hu Tari Dheladi?

The lyrics of "Tu Maro Moraliyo Hu Tari Dheladi" were written by Jashwant Gangani.

Who is the singer of Tu Maro Moraliyo Hu Tari Dheladi?

"Tu Maro Moraliyo Hu Tari Dheladi" is sung by Tejal Thakor, Kaushik Bharwad.