Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Prem Ni Mulakaat Lyrics by Umesh Barot | Gujarati Song | AtoZLyrics
Prem Ni Mulakaat

Prem Ni Mulakaat Lyrics

ArtistUmesh Barot
Album
LanguageGujarati
MusicDhaval Kapadiya
LyricistRajvinder Singh
LabelFolk Fusion
GenreLove
Year2021
StarringSong Umesh Barot, Jainavi Shah
Release Date2021-06-16

Sung by Umesh Barot | Written by Rajvinder Singh

પ્રેમ ની મુલાકાત | PREM NI MULAKAAT LYRICS IN GUJARATI: The song is sung by Umesh Barot under Folk Fusion label. "PREM NI MULAKAAT" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Rajvinder Singh . The music video of this Love song stars Umesh Barot and Jainavi Shah.
Ho aankho thi aankho ni jone kevi vaat thai rahi chhe
Dil ni dhadkan dhadkan dil ni jane madi rahi chhe
Tari ne mari prem kahani kevi lakhai rahi chhe
Tari ne mari prem kahani jane lakhai rahi chhe
Pahela pahela prem ni mulakaat thai rahi chhe
Ho pahela pahela prem ni mulakaat thai rahi chhe
Najro thi najro madi ne thayo ijhar aa prem no
Ho ho dil ne saharo madi gayo tara dil ni dhadkan no
Jindagi ma mari chahat tamari kismat bani gai chhe
Pahela pahela prem ni mulakaat thai rahi chhe
Ho pahela pahela prem ni mulakaat thai rahi chhe
Mulakaat thai rahi chhe
O julfo tari ghani ghani pagal banavi gai
O chahero tamaro joi haay chandni sarmai gai
Tu mujne madi to lage chhe aevu mane jannat madi gai chhe
Pahela pahela prem ni mulakaat thai rahi chhe
Pahela pahela prem ni mulakaat thai rahi chhe
Mulakaat thai rahi chhe
Mulakaat thai rahi chhe
Mulakaat thai rahi chhe
atozlyric.com
ભારતલીરીક્સ.કોમ
હો આંખો થી આંખો ની જોને કેવી વાત થઇ રહી છે
દિલ ની ધડકન ધડકન દિલ ની જાણે મળી રહી છે
તારી ને મારી પ્રેમ કહાની kevi લખાઈ રહી છે
તારી ને મારી પ્રેમ કહાની જાણે લખાઈ રહી છે
પહેલા પહેલા પ્રેમ ની મુલાકાત થઇ રહી છે
હો પહેલા પહેલા પ્રેમ ની મુલાકાત થઇ રહી છે
નજરો થી નજરો મળી ને થયો ઇજહાર આ પ્રેમ નો
હો હો દિલ ને સહારો મળી ગયો તારા દિલ ની ધડકન નો
જિંદગી માં મારી ચાહત તમારી કિસ્મત બની ગઈ છે
પહેલા પહેલા પ્રેમ ની મુલાકત થઇ રહી છે
હો પહેલા પહેલા પ્રેમ ની મુલાકાત થઇ રહી છે
મુલાકાત થઇ રહી છે
ઓ જુલ્ફો તારી ઘણી ઘણી પાગલ બનાવી ગઈ
ઓ ચહેરો તમારો જોઈ હાય ચાંદની સરમાઈ ગઈ
તું મુજેન મળી તો લાગે છે એવું મને જન્નત મળી ગઈ છે
પહેલા પહેલા પ્રેમ ની મુલાકાત થઇ રહી છે
પહેલા પહેલા પ્રેમ ની મુલાકાત થઇ રહી છે
મુલાકાત થઇ રહી છે
મુલાકાત થઇ રહી છે
મુલાકાત થઇ રહી છે
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
પ્રેમ ની મુલાકાત | PREM NI MULAKAAT LYRICS IN GUJARATI: The song is sung by Umesh Barot under Folk Fusion label. "PREM NI MULAKAAT" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Rajvinder Singh . The music video of this Love song stars Umesh Barot and Jainavi Shah.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Prem Ni Mulakaat?

You can read the complete lyrics of "Prem Ni Mulakaat" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Prem Ni Mulakaat?

The lyrics of "Prem Ni Mulakaat" were written by Rajvinder Singh.

Who is the singer of Prem Ni Mulakaat?

"Prem Ni Mulakaat" is sung by Umesh Barot.