Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Bewafa Tame Radso Lyrics by Rakesh Barot | Gujarati Song | AtoZLyrics
Bewafa Tame Radso

Bewafa Tame Radso Lyrics

ArtistRakesh Barot
Album
LanguageGujarati
MusicRavi Nagar, Rahul Nadiya
LyricistDarshan Bazigar
LabelSaregama Gujarati
GenreSad
Year2022
StarringSong Rakesh Barot, Ishika Sirshad, Amrat Raval
Release Date2022-03-24

Sung by Rakesh Barot | Written by Darshan Bazigar

BEWAFA TAME RADSO LYRICS IN GUJARATI: બેવફા તમે રડશો, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "BEWAFA TAME RADSO" is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this song is picturised on Rakesh Barot, Ishika Sirshad and Amrat Raval.
Ae bewafa tame radso
Bewafa tame radso
Wafa mari yaad karso
Ae pal pal tame marso
Pachhi fariyad karso
Mari ankho ni tame sharam bhari na
Thukravi pyar maro kadar kari na
Bewafa tame radso
Wafa mari yaad karso
Pal pal tame marso
Pachhi fariyad karso
Pachhi fariyad karso
Furshat male na tane malvani
Yaad kari mane tari ankho radvani
Potana swath mate khotu karyu maru
Mari duva chhe ja bhalu thay taru
Ho… Keti aek var to tane chhodi deto
Tara mate bhale maru dil todi deto
Bewafa tame radso
Wafa mari yaad karso
Pal pal tame marso
Pachhi fariyad karso
Pachhi fariyad karso
Dil na dazya ame dukh kone kahiye
Tara didhela dukh hasta hasta sahiye
Aaj pachi taru kadi nom nai laiye
Bhale ame jiviae ke tara vagar mariye
Najar na aavshu homa na malashu
Tane bhali ne ame rasto badalshu
Bewafa tame radso
Wafa mari yaad karso
Pal pal tame marso
Pachhi fariyad karso
Ghayal ne tame bhulso
Pachhi pagal thaine farso
Pagal thaine farso
Janu pagal thaine farso.
એ બેવફા તમે રડશો
બેવફા તમે રડશો
વફા મારી યાદ કરશો
એ પલ પલ તમે મરશો
પછી ફરિયાદ કરશો
મારી આંખોની તમે શરમ ભરી ના
ઠુકરાવી પ્યાર મારો કદર કરી ના
atozlyric.com
બેવફા તમે રડશો
વફા મારી યાદ કરશો
પલ પલ તમે મરશો
પછી ફરિયાદ કરશો
પછી ફરિયાદ કરશો
ફુરશત મળે ના તને મળવાની
યાદ કરી મને તારી આંખો રડવાની
પોતાના સ્વાર્થ માટે ખોટું કર્યું મારુ
મારી દુવા છે જા ભલું થાય તારું
હો… કેતી એક વાર તો તને છોડી દેતો
તારા માટે ભલે મારુ દિલ તોડી દેતો
બેવફા તમે રડશો
વફા મારી યાદ કરશો
પલ પલ તમે મરશો
પછી ફરિયાદ કરશો
પછી ફરિયાદ કરશો
દિલ ના દાઝયા અમે દુઃખ કોને કહીયે
તારા દીધેલા દર્દ હસતા હસતા સહિયે
આજ પછી તારું કદી નોમ નઈ લઈયે
ભલે અમે જીવીએ કે તારા વગર મરીયે
નજર ના આવશું હોમ ના મળીશું
તને ભાળી ને અમે રસ્તો બદલશું
બેવફા તમે રડશો
વફા મારી યાદ કરશો
પલ પલ તમે મરશો
પછી ફરિયાદ કરશો
ઘાયલ ને તમે ભૂલશો
પછી પાગલ થઈને ફરશો
પાગલ થઈને ફરશો
જાનુ પાગલ થઈને ફરશો.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
BEWAFA TAME RADSO LYRICS IN GUJARATI: બેવફા તમે રડશો, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "BEWAFA TAME RADSO" is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this song is picturised on Rakesh Barot, Ishika Sirshad and Amrat Raval.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Bewafa Tame Radso?

You can read the complete lyrics of "Bewafa Tame Radso" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Bewafa Tame Radso?

The lyrics of "Bewafa Tame Radso" were written by Darshan Bazigar.

Who is the singer of Bewafa Tame Radso?

"Bewafa Tame Radso" is sung by Rakesh Barot.