Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Mukh Taru Hastu Joi Lyrics by Aryan Barot | Gujarati Song | AtoZLyrics
Mukh Taru Hastu Joi

Mukh Taru Hastu Joi Lyrics

ArtistAryan Barot
Album
LanguageGujarati
MusicTejash-Dhaval
LyricistMahesh Raval, Kerabhai Barot
LabelAryan Barot Official
GenreBewafa (બેવફા)
Year2021
StarringSong jeet pande, pooja rai, Hiren Dharecha
Release Date2021-09-25

Sung by Aryan Barot | Written by Mahesh Raval, Kerabhai Barot

મુખ તારું હસ્તું જોઈ | MUKH TARU HASTU JOI LYRICS IN GUJARATI is recorded by Aryan Barot from Aryan Barot Official label. The music of the song is composed by Tejash-Dhaval , while the lyrics of "Mukh Taru Hastu Joi" are penned by Mahesh Raval and Kerabhai Barot . The music video of the Gujarati track features jeet pande, pooja rai and Hiren Dharecha.
Ho mukh taru hastu joi man ne manavi lidhyu
Ho mukh taru hastu joi man ne manavi lidhyu
Bewafa chhe tu dil ne mani lidhu
Ho mukh taru hastu joi man ne manavi lidhyu
Bewafa chhe tu dil ne mani lidhu
Jene rakhi dil ma bhuli gai pal ma
Jene rakhi dil ma bhuli gai pal ma
Jindagi kari gai haram
Ho janu tari bewafai ne salam
Ho janu tari bewafai ne salam
atozlyric.com
Ho rang badalayo achanak taro
Jaani shakyo na irado taro
Ho khara tane te sath chhodyo maro
Ja bewafa na chahero jovu taro
Ho khota tara prem ma rahi gayo vem ma
Ho khota tara prem marahi gayo vem ma
Jindagi bani gai haram
Ho janu tari bewafai ne salam
Ho janu tari bewafai ne salam
Ho tanha jindagi jivi hu rahyo chhu
Jakham dil par sahi hu rahyo chhu
Ho karavi hati mare mithi mulakato
Adhuri rai gai ghani badhi vaato
Ho tadapata chhodi mukh gaya modi
Tadapata chhodi mukh gaya modi
Jindagi kari gai haram
Ho janu tari bewafai ne salam
Ho janu tari bewafai ne salam
Ho janu tari bewafai ne salam.
હો મુખ તારું હસ્તું જોઈ મન ને મનાવી લીધું
હો મુખ તારું હસ્તું જોઈ મન ને મનાવી લીધું
બેવફા છે તું દિલ ને માની લીધું
હો મુખ તારું હસ્તું જોઈ મન ને મનાવી લીધું
બેવફા છે તું દિલ ને માની લીધું
જેને રાખી દિલમાં ભુલી ગઈ પલમાં
જેને રાખી દિલમાં ભુલી ગઈ પલમાં
જિંદગી કરી ગઈ હરામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો રંગ બદલાયો અચાનક તારો
જાણી શક્યો ના ઈરાદો તારો
હો ખરાટાણે તે સાથ છોડ્યો મારો
જા બેવફા ના ચહેરો જોવું તારો
હો ખોટા તારા પ્રેમમાં રહી ગયો વેમમાં
હો ખોટા તારા પ્રેમમાં રહી ગયો વેમમાં
જિંદગી બની ગઈ હરામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો તન્હા જિંદગી જીવી હું રહ્યો છું
જખમ દિલ પર સહી હું રહ્યો છું
હો કરવી હતી મારે મીઠી મુલાકાતો
અધુરી રઈ ગઈ ઘણી બધી વાતો
ભારતલીરીક્સ.કોમ
હો તડપતા છોડી મુખ ગયા મોડી
તડપતા છોડી મુખ ગયા મોડી
જિંદગી કરી ગઈ હરામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
મુખ તારું હસ્તું જોઈ | MUKH TARU HASTU JOI LYRICS IN GUJARATI is recorded by Aryan Barot from Aryan Barot Official label. The music of the song is composed by Tejash-Dhaval , while the lyrics of "Mukh Taru Hastu Joi" are penned by Mahesh Raval and Kerabhai Barot . The music video of the Gujarati track features jeet pande, pooja rai and Hiren Dharecha.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Mukh Taru Hastu Joi?

You can read the complete lyrics of "Mukh Taru Hastu Joi" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Mukh Taru Hastu Joi?

The lyrics of "Mukh Taru Hastu Joi" were written by Mahesh Raval, Kerabhai Barot.

Who is the singer of Mukh Taru Hastu Joi?

"Mukh Taru Hastu Joi" is sung by Aryan Barot.