Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Jevu Karyu Evu Bharsho Lyrics by Kajal Maheriya | Gujarati Song | AtoZLyrics
Jevu Karyu Evu Bharsho

Jevu Karyu Evu Bharsho Lyrics

ArtistKajal Maheriya
Album
LanguageGujarati
MusicMayur Nadiya
LyricistRami, Devraj Adroj
LabelSaregama Gujarati
GenreBewafa (બેવફા)
Year2022
StarringSong Nirav Kalal, Subhasini Pandey, Pooja Parajapati
Release Date2022-07-14

Sung by Kajal Maheriya | Written by Rami, Devraj Adroj

JEVU KARYU EVU BHARSHO LYRICS IN GUJARATI: Jevu Karyu Evu Bharsho (જેવું કર્યું એવું ભરશો) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Mayur Nadiya , with lyrics written by Bharat Rami and Devraj Adroj . The music video of the song features Nirav Kalal, Subhasini Pandey and Pooja Parajapati.
ho jevu karyu evu bharsho
ho jevu karyu evu bharsho
tamara vonke tame marsho
ho jevu karyu evu bharsho
tamara vonke tame marsho
ho maru nom lai lai ne radhso
ho maru nom lai lai ne radsho
jevu karyu evu bharsho
tamara vonke tame marsho
ho jevu karyu evu bharsho
tamara vonke tame marsho
ho pehla mari pachhad pachhad raat din farta
have somu male toy nathi re olakhta
ho ghadiye ne padiye mane phone bahu karta
have phone karu toy phone na upadata
ho mari jem tame pan tadpsho
mari jem tame pan tadpsho
jevu karyu evu bharsho
tamara vonke tame marsho
ho jevu karyu evu bharsho
tamara vonke tame marsho
ho aaj nahi kaal tari ankho re ughadse
prem na safar ma jyare tane koi lootse
ho taru re bani ne koi tane re chhetarse
prem karnaru koi na mara jevu malse
ho pagal bani ne tame farsho
pagal bani ne tame farsho
jevu karyu evu bharsho
tamara vonke tame marsho
ho jevu karyu evu bharsho
tamara vonke tame marsho
tamara vonke tame marsho
tamara vonke tame marsho
ho jevu karyu evu bharsho
tamara vonke tame marsho
tamara vonke tame marsho
tamara vonke tame marsho.
હો જેવું કર્યું એવું ભરશો
હો જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
હો જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
હો મારુ નોમ લઇ લઇ ને રડશો
હો મારુ નોમ લઇ લઇ ને રડશો
જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
હો જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
હો પેહલા મારી પાછળ પાછળ રાત દિન ફરતા
હવે સોમુ મલે તોય નથી રે ઓળખતા
હો ઘડીયે ને પડીયે મને ફોન બહુ કરતા
હવે ફોન કરું તોય ફોન ના ઉપાડતા
હો મારી જેમ તમે પણ તડપશો
મારી જેમ તમે પણ તડપશો
જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
હો જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
હો આજ નહિ કાલ તારી આંખો રે ઉઘડશે
પ્રેમ ના સફર માં જયારે તને કોઈ લૂંટશે
હો તારું રે બની ને કોઈ તને રે છેતરશે
પ્રેમ કરનારું કોઈ ના મારા જેવું મળશે
atozlyric.com
હો પાગલ બની ને તમે ફરશો
પાગલ બની ને તમે ફરશો
જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
હો જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
તમારા વોકે તમે મરશો
તમારા વોકે તમે મરશો
હો જેવું કર્યું એવું ભરશો
તમારા વોકે તમે મરશો
તમારા વોકે તમે મરશો
તમારા વોકે તમે મરશો.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
JEVU KARYU EVU BHARSHO LYRICS IN GUJARATI: Jevu Karyu Evu Bharsho (જેવું કર્યું એવું ભરશો) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Mayur Nadiya , with lyrics written by Rami and Devraj Adroj . The music video of the song features Nirav Kalal, Subhasini Pandey and Pooja Parajapati.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Jevu Karyu Evu Bharsho?

You can read the complete lyrics of "Jevu Karyu Evu Bharsho" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Jevu Karyu Evu Bharsho?

The lyrics of "Jevu Karyu Evu Bharsho" were written by Rami, Devraj Adroj.

Who is the singer of Jevu Karyu Evu Bharsho?

"Jevu Karyu Evu Bharsho" is sung by Kajal Maheriya.