Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Rudi Ne Rangili Lyrics by Khushbu Panchal | Gujarati Song | AtoZLyrics
Rudi Ne Rangili

Rudi Ne Rangili Lyrics

ArtistKhushbu Panchal
Album
LanguageGujarati
MusicAmit Barot
LyricistManish Prajapati
LabelSaregama Gujarati
GenreLove
Year2022
StarringSong Pratik Vekariya, Urvashi Harsora
Release Date2022-06-09

Sung by Khushbu Panchal | Written by Manish Prajapati

LYRICS OF RUDI NE RANGILI IN GUJARATI: રૂડી ને રંગીલી, The song is sung by Khushbu Panchal from Saregama Gujarati . "RUDI NE RANGILI" is a Gujarati Love song, composed by Amit Barot , with lyrics written by Manish Prajapati . The music video of the track is picturised on Pratik Vekariya and Urvashi Harsora.
Aa rudi ne rangili re vhala tari vaasali re lol
Aa rudi ne rangili re vhala tari vaasali re lol
Haiye maara
Haiye maara preet na tantane bandhana re ho
Janmo ni aa preet ne jo jo vhala bhuli jata nahi
Aa rudi ne rangili re vhala tari vaasali re lol
Aa vanki muchalu re maru raja re rangilo
Valamiyo maaro re ae to chhel ne chhogado
Preetam ji maaro re ae to man no mojilo
Boom pade bajar ma re eno vat re joshilo
Ho jaagu hu to
Jaagu hu to aakhi re raato tari yaad ma ho
Sapna no saudagar vhala neendar maari looti gayo re lol
Aa rudi ne rangili re vhala tari vaasali re lol
Mara manda no manigar mara sapna no saudagar
Mara dil no ae matwalo maara rudiye korano
Mali jaay jo sath taaro sudhare maaro janmaaro
Banse tu raaja maaro bahu bahu maangu sathvaaro
Haiyu shu chhe hoo
Haiyu shu chhe jindagi kari taare naam ho
Mithi mithi vaato taari man ne maara mohi gayi re lol
Aa rudi ne rangili re vhala tari vaasali re lol.
આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
હૈયે મારા
હૈયે મારા પ્રીત ના તાંતણે બંધાણા રે હો
જન્મો ની આ પ્રીત ને જો જો વ્હાલા ભૂલી જતા નહિ
આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
atozlyric.com
આ વાંકી મુછાળું રે મારુ રાજા રે રંગીલો
વાલમિયો મારો રે એ તો છેલ ને છોગાળો
પ્રીતમ જી મારો રે એ તો મન નો મોજીલો
બૂમ પડે બજાર માં રે એનો વટ રે જોશીલો
હો જાગું હું તો
જાગું હું તો આખી રે રાતો તારી યાદ માં હો
સપના નો સૌદાગર વ્હાલા નીંદર મારી લૂંટી ગયો રે લોલ
આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
મારા મનડાં નો માણીગર મારા સપના નો સૌદાગર
મારા દિલ નો એ મતવાલો મારા રુદિયે કોરાણો
મળી જાય જો સાથ તારો સુધારે મારો જન્મારો
બનશે તું રાજા મારો બહુ બહુ માંગુ સથવારો
હૈયું શું છે હોઓ
હૈયું શું છે જિંદગી કરી તારે નામ હો
મીઠી મીઠી વાતો તારી મન ને મારા મોહી ગયી રે લોલ
આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
LYRICS OF RUDI NE RANGILI IN GUJARATI: રૂડી ને રંગીલી, The song is sung by Khushbu Panchal from Saregama Gujarati . "RUDI NE RANGILI" is a Gujarati Love song, composed by Amit Barot , with lyrics written by Manish Prajapati . The music video of the track is picturised on Pratik Vekariya and Urvashi Harsora.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Rudi Ne Rangili?

You can read the complete lyrics of "Rudi Ne Rangili" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Rudi Ne Rangili?

The lyrics of "Rudi Ne Rangili" were written by Manish Prajapati.

Who is the singer of Rudi Ne Rangili?

"Rudi Ne Rangili" is sung by Khushbu Panchal.