Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Dil Thay Gayu Khali Lyrics by Vikram Thakor | Gujarati Song | AtoZLyrics
Dil Thay Gayu Khali

Dil Thay Gayu Khali Lyrics

ArtistVikram Thakor
Album
LanguageGujarati
MusicVikram Thakor, Sanjay Thakor
LyricistSanjay Thakor (Sardhav)
LabelBansari Films
GenreSad
Year2022
StarringSong Vikram Thakor, Jinal Raval, Krishna Zala, Guru Patel
Release Date2022-02-26

Sung by Vikram Thakor | Written by Sanjay Thakor (Sardhav)

દિલ થઇ ગયું ખાલી | DIL THAY GAYU KHALI LYRICS IN GUJARATI is recorded by Vikram Thakor from Bansari Films label. The music of the song is composed by Vikram Thakor and Sanjay Thakor , while the lyrics of "Dil Thay Gayu Khali" are penned by Sanjay Thakor (Sardhav) . The music video of the Gujarati track features Vikram Thakor, Jinal Raval, Krishna Zala and Guru Patel.
Dil maru re ho…
Dil maru re chiri nakhi ne tu hali
Have thay gyu chhe khali
Prem maro re bhulavi ne tu hali
Jivta amne mari
Ho… Tukda karya mara dil na
Vahe chhe lohi na aasuda
Tukda karya mara dil na
Vahe chhe lohi na aasuda
Garaj nathi have rahi aene mari
Khushiyo aene aeni vhali
Dil maru re chiri nakhi ne tu hali
Have thai gyu chhe khali
Dil thai gyu chhe khali
Dil ma mara je ramta’ta
Aej luntava farta’ta
Dil ma mara je ramta’ta
Aej luntava farta’ta
Ankho bandh kari prem karta’ta
Aena par marta’ta
Karyo vishvas ho… Ho…
Karyo vishvas bholi tane jani
Jindagi mari te bagadi
Dil maru re chiri nakhi ne tu hali
Have thai gyu chhe khali
Dil thai gyu chhe khali
Bandhi dori prem ni todi
Sapna gai salgavi
Bandhi dori prem ni todi
Sapna gai salgavi
Mari jidgine tu mot na
Marge gai chadhavi
Mane hati je ho… Ho…
Mane hati je mara pran thi vhali
Aej hati dilni re dagali
Dil maru re chiri nakhi ne tu hali
Have thai gyu chhe khali
Dil thai gyu chhe khali
Dil thai gyu chhe khali.
દિલ મારુ રે હો…
દિલ મારુ રે ચીરી નાખી ને તું હાલી
હવે થઈ ગ્યું છે ખાલી
પ્રેમ મારો રે ભુલાવી ને તું હાલી
જીવતા અમને મારી
હો… ટુકડા કર્યા મારા દિલ ના
વહે છે લોહી ના આસુંડા
ટુકડા કર્યા મારા દિલ ના
વહે છે લોહી ના આસુંડા
ગરજ નથી હવે રહી એને મારી
ખુશીયો એને એની વ્હાલી
દિલ મારુ રે ચીરી નાખી ને તું હાલી
હવે થઈ ગ્યું છે ખાલી
દિલ થઈ ગ્યું છે ખાલી
atozlyric.com
દિલમાં મારા જે રમતા’તા
એજ લૂંટવા ફરતા તા
દિલમાં મારા જે રમતા’તા
એજ લૂંટવા ફરતા તા
આંખો બંધ કરી પ્રેમ કરતા’તા
એના પર મરતા’તા
કર્યો વિશ્વાસ હો.. હો..
કર્યો વિશ્વાસ ભોળી તને જાણી
જિંદગી મારી તે બગાડી
દિલ મારુ રે ચીરી નાખી ને તું હાલી
હવે થઈ ગ્યું છે ખાલી
દિલ થઈ ગ્યું છે ખાલી
બાંધી દોરી પ્રેમની તોડી
સપના ગઈ સળગાવી
બાંધી દોરી પ્રેમની તોડી
સપના ગઈ સળગાવી
મારી જિંદગીને તું મોતના
મારગે ગઈ ચઢાવી
મને હતી જે હો.. હો..
મને હતી જે મારા પ્રાણથી રે પ્યારી
એજ હતી દિલની રે દગાળી
દિલ મારુ રે ચીરી નાખી ને તું હાલી
હવે થઈ ગ્યું છે ખાલી
દિલ થઈ ગ્યું છે ખાલી
દિલ થઈ ગ્યું છે ખાલી.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
દિલ થઇ ગયું ખાલી | DIL THAY GAYU KHALI LYRICS IN GUJARATI is recorded by Vikram Thakor from Bansari Films label. The music of the song is composed by Vikram Thakor and Sanjay Thakor , while the lyrics of "Dil Thay Gayu Khali" are penned by Sanjay Thakor (Sardhav) . The music video of the Gujarati track features Vikram Thakor, Jinal Raval, Krishna Zala and Guru Patel.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Dil Thay Gayu Khali?

You can read the complete lyrics of "Dil Thay Gayu Khali" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Dil Thay Gayu Khali?

The lyrics of "Dil Thay Gayu Khali" were written by Sanjay Thakor (Sardhav).

Who is the singer of Dil Thay Gayu Khali?

"Dil Thay Gayu Khali" is sung by Vikram Thakor.