Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Mane Chah Na Lyrics by Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Gujarati Song | AtoZLyrics
Mane Chah Na

Mane Chah Na Lyrics

ArtistJignesh Barot (Jignesh Kaviraj Barot)
Album
LanguageGujarati
MusicDhaval Kapadiya
LyricistManu Rabari, Jayesh Chauhan
LabelZee Music Gujarati
GenreSad
Year2022
StarringSong Jignesh Barot, Zeel Joshi, Divya Vania, Kishor Thakker
Release Date2022-03-04

Sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Written by Manu Rabari, Jayesh Chauhan

મને ચાહ ના | MANE CHAH NA LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Zee Music Gujarati label. "MANE CHAH NA" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Manu Rabari and Jayesh Chauhan . The music video of this Sad song stars Jignesh Barot, Zeel Joshi, Divya Vania and Kishor Thakker.
Mari jindgi jati rai jo aeni rah ma
Mari jindgi jati rai jo aeni rah ma
Mari jindgi jati rai jo aeni rah ma
Have ae kahe chhe ke tu mane chah na
Mari jindgi jati rai jo aeni rah ma
Have ae kahe chhe ke tu mane chah na
Ho… Jakham dil na…
Ho… Jakham dil na mara nathi re rujata
Tara aa javab thi man mara re munjata
Nathi bhulati tari yaado
Ae vato…
Have ae kahe chhe ke tu mane chah na
Have ae kahe chhe ke tu mane chah na
Dukh te didhyu aevu nathi sahevatu
Tara vagar mane nathi re rahevatu
Dil ni dhadkan ma aek nam taru
Dil ne mara mari gai tu talu
Loko udave mari hasi
Mara rudiye gai khasi
Ae khasi…
Have ae kahe chhe ke tu mane chah na
Have ae kahe chhe ke tu mane chah na
Haiya ni had vatavi hali mara dil thi
Vhali hati mane tu mara jiv thi
Salgi gaya mara sapna re sara
Haiye hosh nathi ankhe asuda ni dhara
Haiye halgavi te holi
Maru dil gai bali
Ae bali re…
Have ae kahe chhe ke tu mane chah na
Have ae kahe chhe ke tu mane chah na
Have ae kahe chhe ke tu mane chah na
Have ae kahe chhe ke tu mane chah na.
મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
હવે એ કહે છે કે તું મને ચાહ ના
મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હો.. જખમ દિલ ના…
હો.. જખમ દિલ ના મારા નથી રે રુજાતા
તારા આ જવાબથી મન મારા રે મુંજાતા
નથી ભુલાતી તારી યાદો
એ વાતો રે..
atozlyric.com
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હવે એ કહે છે કે તું મને ચાહ ના
દુઃખ તે દીધું એવું નથી સહેવાતું
તારા વગર મને નથી રહેવાતું
દિલની ધડકનમાં એક નામ તારું
દિલને મારા મારી ગઈ તું તાળું
લોકો ઉડાવે મારી હસી
મારા રુદિયે ગઈ ખસી
એ ખસી…
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હૈયાની હદ વટાવી હાલી મારા દિલથી
વ્હાલી હતી મને તું મારા જીવથી
સળગી ગયા મારા સપના રે સારા
હૈયે હોશ નથી આંખે આસુંડા ની ધારા
હૈયે હળગાવી તે તો હોળી
મારુ દિલ ગઈ બાળી
એ બાળી રે
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હવે એ કહે છે કે તું મને ચાહ ના.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
મને ચાહ ના | MANE CHAH NA LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Zee Music Gujarati label. "MANE CHAH NA" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Manu Rabari and Jayesh Chauhan . The music video of this Sad song stars Jignesh Barot, Zeel Joshi, Divya Vania and Kishor Thakker.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Mane Chah Na?

You can read the complete lyrics of "Mane Chah Na" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Mane Chah Na?

The lyrics of "Mane Chah Na" were written by Manu Rabari, Jayesh Chauhan.

Who is the singer of Mane Chah Na?

"Mane Chah Na" is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).