Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Tu Khush Chhe Marathi Dur Rahi Lyrics by Naresh Thakor | Gujarati Song | AtoZLyrics
Tu Khush Chhe Marathi Dur Rahi

Tu Khush Chhe Marathi Dur Rahi Lyrics

ArtistNaresh Thakor
Album
LanguageGujarati
MusicVishal Modi, Utpal Barot
LyricistKamlesh Thakor (Sultan)
LabelJigar Studio
GenreBewafa (બેવફા)
Year2022
StarringSong Naresh Thakor, Vidhi Shah, Kuldeep Mishra
Release Date2022-11-22

Sung by Naresh Thakor | Written by Kamlesh Thakor (Sultan)

તું ખુશ છે મારાથી દૂર રહી | TU KHUSH CHHE MARATHI DUR RAHI LYRICS IN GUJARATI: The song is sung by Naresh Thakor under Jigar Studio label. "TU KHUSH CHHE MARATHI DUR RAHI" Gujarati song was composed by Vishal Modi and Utpal Barot , with lyrics written by Kamlesh Thakor (Sultan) . The music video of this Bewafa (બેવફા) song stars Naresh Thakor, Vidhi Shah and Kuldeep Mishra.
Tu khush chhe marathi dur rahi
Tu khush chhe marathi dur rahi
Tuti gaya ame to andarthi ahi
Ho tu khush chhe marathi dur rahi
Tuti gaya ame to andar thi ahi
Ho dil ma dukh nu agan kone kahiye ahi
Jivati lash bani ame fariye ahi tahi
Aavvano vaydo to karo
Aekla jivatu nathi re ahi
Ha aekla jivatu nathi re ahi
Ho tame to gaya tutya dukhna pahado
Suku padyu dil nu ran have pagla mando
Ho shu vite mara par mari jaga ae rahi jo
Badlaya chho ghana tari jat ne puchhi jo
Ho dur rahi aatla kathor na re bano
Hasi chahera par chhe ahi rumal bhino
Malvano vaydo to karo
Sunu sunu lage tara vina re ahi
Ha aekla jivatu nathi re ahi
Ho rah jova ma tari ahi jay pran mara
Bhuli gaya amne kem malya bija chahnara
Ho karish lakh koshish nahi male mara jeva
Andhkar chhe jivan ma kari jav ne anjavala
Ho kai vate tane dukhyu tu kahi dene yara
Aekala jivatu nathi divaso lage gozara
Aavvano vaydo to karo
Aekla jivatu nathi re ahi
Ha aekla jivatu nathi re ahi
Ha sunu sunu lage tara vina re ahi.
તું ખુશ છે મારાથી દૂર રહી
તું ખુશ છે મારાથી દૂર રહી
તુટી ગયા અમે તો અંદરથી અહીં
હો તું ખુશ છે મારાથી દૂર રહી
તુટી ગયા અમે તો અંદરથી અહીં
હો દિલમાં દુઃખનું અગન કોને કહીયે અહીં
જીવતી લાશ બની અમે ફરીયે અહીં તહીં
આવવાનો વાયદો તો કરો
એકલા જીવાતું નથી રે અહીં
હા એકલા જીવાતું નથી રે અહીં
હો તમે તો ગયા તુટ્યા દુઃખના પહાડો
સુકુ પડ્યું દિલનું રણ હવે પગલાં માંડો
હો શું વીતે મારા પર મારી જગાએ રહી જો
બદલાય છો ઘણા તારી જાતને પુછી જો
હો દૂર રહી આટલા કઠોર ના રે બનો
હસી ચહેરા પર છે અહીં રૂમાલ ભીનો
મળવાનો વાયદો તો કરો
સુનુ સુનુ લાગે તારા વિના રે અહીં
હા એકલા જીવાતું નથી રે અહીં
હો રાહ જોવામાં તારી અહીં જાય પ્રાણ મારા
ભુલી ગયા અમને કેમ મળ્યા બીજા ચાહનારા
હો કરીશ લાખ તું કોશિશ નહીં મળે મારા જેવા
અંધકાર છે જીવનમાં કરી જાવને અંજવાળા
atozlyric.com
હો કઈ વાતે તને દુખ્યું તું કહી દેને યારા
એકલા જીવાતું નથી દિવસો લાગે ગોઝારા
આવવાનો વાયદો તો કરો
એકલા જીવાતું નથી રે અહીં
હા એકલા જીવાતું નથી રે અહીં
હા સુનુ સુનુ લાગે તારા વિના રે અહીં.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
તું ખુશ છે મારાથી દૂર રહી | TU KHUSH CHHE MARATHI DUR RAHI LYRICS IN GUJARATI: The song is sung by Naresh Thakor under Jigar Studio label. "TU KHUSH CHHE MARATHI DUR RAHI" Gujarati song was composed by Vishal Modi and Utpal Barot , with lyrics written by Kamlesh Thakor (Sultan) . The music video of this Bewafa (બેવફા) song stars Naresh Thakor, Vidhi Shah and Kuldeep Mishra.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Tu Khush Chhe Marathi Dur Rahi?

You can read the complete lyrics of "Tu Khush Chhe Marathi Dur Rahi" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Tu Khush Chhe Marathi Dur Rahi?

The lyrics of "Tu Khush Chhe Marathi Dur Rahi" were written by Kamlesh Thakor (Sultan).

Who is the singer of Tu Khush Chhe Marathi Dur Rahi?

"Tu Khush Chhe Marathi Dur Rahi" is sung by Naresh Thakor.