Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Khabar Nati Amne Aavu Thase Lyrics by Rajdeep Barot | Gujarati Song | AtoZLyrics
Khabar Nati Amne Aavu Thase

Khabar Nati Amne Aavu Thase Lyrics

ArtistRajdeep Barot
Album
LanguageGujarati
MusicVishal Vagheshwari, Sunil Vagheshwari
LyricistRajdeep Barot
LabelRajdeep Barot Official
GenreBewafa (બેવફા)
Year2021
StarringSong Rajdeep Barot, Jinal Raval, Nirav Bhrambhatt
Release Date2021-07-20

Sung by Rajdeep Barot | Written by Rajdeep Barot

KHABAR NATI AMNE AAVU THASE LYRICS IN GUJARATI: ખબર નતી અમને આવુ થાશે, This Gujarati Bewafa (બેવફા) song is sung by Rajdeep Barot & released by Rajdeep Barot Official . "KHABAR NATI AMNE AAVU THASE" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Rajdeep Barot . The music video of this track is picturised on Rajdeep Barot, Jinal Raval and Nirav Bhrambhatt.
Preet karine ama ghanu pastana
Ho ho ho preet karine ama ghanu pastana
Preet karine ama ghanu pastana
Nathi harkhana mari sajna re
Nathi harkhana mari sajna re
Preet karine ama ghanu pastana
Ho jeni par me bharosho karyo
Aene bharosho todyo
Prem ni jaal ma fasavi aene
Adhvache mane chhodyo
O ho jeni par me bharosho karyo
Aene bharosho todyo
Prem ni jaal ma fasavi aene
Adhvache mane chhodyo
O ho khabar nati re amne aavu re thase
Khabar noti amne aavu re thase
Potana parka nikadse re
Potana parka nikadse re
Preet karine ama ghanu pastana
atozlyric.com
Ho man ni murado man ma mari gai
Aasha o dil ma bali gai
Jivu to have kona sahare betho marva na aare
Ho ho man ni murado man ma mari gai
Aasha o dil ma bari gai
Jivu to have kona sahare betho marva na aare
Ho ho mari jode janu ramat rami gai
Mari jode janu ramat rami gai
Vachan aaline fari gai re
Vachan aaline fari gai re
Preet karine ama ghanu pastana
Nathi harkhana mari sajna re
Nathi harkhana mari sajna re
Nathi harkhana mari sajna re
Preet karine ama ghanu pastana
પ્રીત કરીને અમે ઘણું પસ્તાના
હો હો હો પ્રીત કરીને અમે ઘણું પસ્તાના
પ્રીત કરીને અમે ઘણું પસ્તાના
નથી હરખાણા મારી સાજણા રે
નથી હરખાણા મારી સાજણા રે
પ્રીત કરીને અમે ઘણું પસ્તાના
હો જેની પર મેં ભરોશો કર્યો
એને ભરોશો તોડયો
પ્રેમ ની જાળ માં ફસાવી એને
અધવચ્ચે મને છોડયો
ઓ હો જેની પર મેં ભરોશો કર્યો
એને ભરોશો તોડયો
પ્રેમ ની જાળ માં ફસાવી એને
અધવચ્ચે મને છોડયો
ભારતલીરીક્સ.કોમ
ઓ હો ખબર નતી રે અમને આવું રે થાશે
ખબર નોતી અમને આવું રે થાશે
પોતાના પારકા નીકળશે રે
પોતાના પારકા નીકળશે રે
પ્રીત કરીને અમે ઘણું પસ્તાના
હો મન ની મુરાદો મન માં મરી ગઈ
આશા ઓ દિલ માં બળી ગઈ
જીવું તો હવે કોના સહારે બેઠો મરવા ના આરે
હો હો મન ની મુરાદો મન માં મરી ગઈ
આશા ઓ દિલ માં બળી ગઈ
જીવું તો હવે કોના સહારે બેઠો મરવા ના આરે
હો હો મારી જોડે જાનુ રમત રમી ગઈ
મારી જોડે જાનુ રમત રમી ગઈ
વચન આલીને ફરી ગઈ રે
વચન આલીને ફરી ગઈ રે
પ્રીત કરીને અમે ઘણું પસ્તાના
નથી હરખાણા મારી સાજણા રે
નથી હરખાણા મારી સાજણા રે
નથી હરખાણા મારી સાજણા રે
પ્રીત કરીને અમે ઘણું પસ્તાના
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
KHABAR NATI AMNE AAVU THASE LYRICS IN GUJARATI: ખબર નતી અમને આવુ થાશે, This Gujarati Bewafa (બેવફા) song is sung by Rajdeep Barot & released by Rajdeep Barot Official . "KHABAR NATI AMNE AAVU THASE" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Rajdeep Barot . The music video of this track is picturised on Rajdeep Barot, Jinal Raval and Nirav Bhrambhatt.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Khabar Nati Amne Aavu Thase?

You can read the complete lyrics of "Khabar Nati Amne Aavu Thase" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Khabar Nati Amne Aavu Thase?

The lyrics of "Khabar Nati Amne Aavu Thase" were written by Rajdeep Barot.

Who is the singer of Khabar Nati Amne Aavu Thase?

"Khabar Nati Amne Aavu Thase" is sung by Rajdeep Barot.